મેઘરાજાએ ટૂંકા વિરામ બાદ ફરીથી ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે. ગઈકાલ સાંજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા <br /> <br />હતા. જે બાદ આજે પણ રાજ્યના 105 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ <br /> <br />ખાબક્યો છે.