અમદવાદમાં સૈજપુર બોઘા પાસે તલવારથી કેક કટિંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. પોલીસે વીડિયો અંગે તપાસ હાથ ધરી છે. <br /> <br />તથા વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી. ઉલ્લેખનીય છે કે સૈજપુર બોઘા ટાવર પાસે રાજા નામના યુવકે તલવાર વડે કેક કાપી છે. જેમાં વિસ્તારના લોકોમાં ભયનો માહોલ <br /> <br />છે.