Surprise Me!

અમદાવાદના નિકોલમાં લૂંટની ઘટના સામે આવી

2022-08-05 745 Dailymotion

અમદાવાદના નિકોલમાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં મહિલાના હાથમાંથી મોબાઈલની લૂંટ કરવામાં આવી છે. તેમાં ચિલઝડપના દ્રશ્યો સામે આવ્યા છે. તે જોતા લાગે છે કે <br />નિકોલ વિસ્તારમાં લૂંટારાઓ બેફામ બન્યા છે. તેમાં મહિલાના હાથમાંથી મોબાઇલની ચિલઝડપ કરવામાં આવી છે. જેમાં નિકોલ સૃષ્ટિ લેવિસ પાસેથી પસાર થતી મહિલાના હાથમાંથી <br /> <br />મોબાઇલની ચિલઝડપ કરી બાઇક ઉપર આવેલા લૂંટારાઓ ફરાર થયા છે.

Buy Now on CodeCanyon