Surprise Me!

ખતરનાક થઈ રહ્યું છે મોબાઈલનું વળગણ, અમદાવાદમાં આવ્યો વિચિત્ર દર્દી

2022-08-06 2,070 Dailymotion

અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાં એક વિચિત્ર દર્દી દાખલ થયો છે. જો તેના હાથમાંથી મોબાઈલ લઈ લેવામાં આવે, તો તે <br /> <br />લોકોને મારવા દોડે છે. અગાઉ મોબાઈલ લઈ લેતા તેણે પોતાની માતા અને ભાઈને પણ ફટકાર્યા હતા.

Buy Now on CodeCanyon