Surprise Me!

ઉત્તરાખંડની આ જગ્યા શિવ શક્તિના વિવાહની છે સાક્ષી

2022-08-07 518 Dailymotion

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ત્રિયુગી નારાયણ નામે એક મંદિર છે. આમ તો આ મંદિર વિષ્ણુ અને લક્ષ્મીનું છે, પણ અહિયાં 3 યુગથી એક ધૂણી અખંડ છે જેથી તેને ત્રિયુગી મંદિર કહેવાય છે. જો કે આ ધૂણી શેની છે ખબર છે? આ જગ્યાએ શિવ-પાર્વતીના લગ્ન થયા હતા અને કહેવાય છે કે જે અગ્નિની સાક્ષીએ શિવ પાર્વતી ફેરા ફર્યા હતા તે આજે પણ ત્યાં પ્રજ્વલિત છે...

Buy Now on CodeCanyon