Surprise Me!

હિંમતનગરમાં બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો

2022-08-08 705 Dailymotion

સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં હિંમતનગરમાં બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. તેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં <br /> <br />ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતી છે. જેમાં ખેતરો જાણે કોઇ સરોવર હોય તેવા દેખાઇ રહ્યાં છે.

Buy Now on CodeCanyon