Surprise Me!

આણંદમાં ગેસ એજન્સીઓનું મહાકૌભાંડ સામે આવ્યું

2022-08-09 69 Dailymotion

આણંદ જિલ્લામાં ઉજવલ્લા કૌભાંડમાં BPL કાર્ડ ધારકોને ઉજવલ્લા યોજના અંતર્ગત ગેસ કનેકશન આપવાના હોય છે. પરંતું ગેસ કનેકશનના ફોર્મ ભર્યાનાં ચાર વર્ષ બાદ પણ લાભાર્થી ગેસ કનેકશનથી વંચિત તેવામાં સાત હજારથી પણ વધારે કનેક્શન સરકારી ચોપડે છે નોંધાયેલા ત્યારે પુરવઠા વિભાગની બેદરકારી સાથે મીલી ભગત હોવાની શક્યતા રહેલી લાગે છે

Buy Now on CodeCanyon