અમદાવાદ-ભાવનગર હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે. જેમાં હાઈવે પર કાળુભાર નદીનું પાણી આવતા હાઈવે બંધ કરાયો છે. તેમાં વાહનોની લાઈનો થતા ટ્રાફિક જામના દ્રશ્યો <br /> <br />સામે આવ્યા છે. ચોગઠ ઢાળ પાસે અમદાવાદ-ભાવનગર હાઈવે બંધ થયો છે. જેમાં રંઘોળી નદી પરના પુલ પર પાણી ભરાતા વાહનો વ્યવહાર ખોરવાયો છે.