ગોધરામાં ગાયોની ઉઠાંતરી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં હાર્દસમાં ગણેશનગર સોસાયટીમાં કાર દ્વારા ગાયોની ઉઠાંતરી કરાઈ રહી છે. તેમજ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ <br /> <br />શહેરમાં વાયરલ થઇ રહ્યાં છે. બીજી તરફ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને પગલે શહેરીજનોમાં રોષ છે. તથા પોલીસ દ્વારા ગાયોની તસ્કરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં <br /> <br />આવે તેવી લોકમાંગ છે.