વડોદરા ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોતના કેસમાં ચોંકાનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં મૃતક વિવેક કરણનો અંતિમ અને સ્ફોટક વીડિયો વાયરલ થયો છે. તેમાં <br />કૈલાસ અને પરીન નામના યુવકોએ આ વીડિયો બનાવ્યો છે. જેમાં વીડિયોમાં વિવેકે પોતે ડ્રગ્સનો નશો કરતો હોવાનું કબુલ્યું છે. તથા ચિત્તા નામના ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયુ <br /> <br />હોવાના અહેવાલ સામે આવ્યા હતા. તેમજ વીડિયો બાદ સવારે વિવેકનો મૃતદેહ મળ્યો હતો.