અમદાવાદના જમાલપુરમાં બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં આરોપીને પકડ્યા બાદ પોલીસે પાઠ ભણાવ્યો છે. તેમાં બુટલેગરનો માફી માંગતો વીડિયો વાયરલ થયો છે. <br />જમાલપુરના બુટલેગરનો તાજેતરમાં દારૂ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે બુટલેગરને પકડી જેલ હવાલે કર્યો છે. તથા આરોપીએ માફી મંગી વીડિયો વાયરલ કર્યો છે.