વડોદરાના માંજલપુર નાકા પાસે ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી. જેમાં જોનારાના મતે બાઈક પાર્કિંગ કરવાને લઈ <br /> <br />બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલીથી શરૂ થઇ હતી. તેમજ ત્યાર બાદ વિવાદ વકર્યો હતો. જેમાં હુમલો કરનારા નાગરિકે પહેલા બેફામ અપશબ્દો બોલ્યા હતા. આ સમયે પોલીસ જવાન <br /> <br />અને આસપાસના કેટલાક લોકોએ યુવકને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. છતા યુવક અટકવાનું નામ નથી લઈ રહ્યો જેમાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે.