મફતની રાજનીતિ પર SCએ લગાવી ચૂંટણી પંચને ફટકાર. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની કાઢી ઝાટકણી. <br />રાજકીય પક્ષોનાં જાહેરનામા અખબારોમાં છપાઇ જાય છેઃ SC <br />અમને સોગંદનામું પણ નથી અપાતું:SC, શું તમામ રાજકીય પક્ષો ચૂંટણીપંચને મેનિફેસ્ટો આપે છે?: SC <br />મફતની વસ્તુઓ આપતા પક્ષોની માન્યતા રદ્દ કરવાની છે અરજી, અશ્વિની ઉપાધ્યાયની અરજી પર થઇ સુનાવણી. વધુ સુનાવણી 17 ઓગષ્ટે હાથ ધરાશે