Surprise Me!

તિથલ દરિયાકાંઠાથી વ્યક્તિનું હેલિકોપ્ટર દ્વારા રેસ્કયૂ કરાયું

2022-08-12 468 Dailymotion

ભારે વરસાદને પગલે તિથલ દરિયાકાંઠાથી હેલિકોપ્ટર દ્વારા રેસ્કયૂ કરાયું છે. જેમાં વલસાડમાં તિથલનો દરિયો તોફાની બન્યો છે. તેમાં દરિયા કિનારે મહાકાય મોજા ઉછળ્યા છે. તેમજ <br /> <br />વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. તેમજ તિથલ બીચ મુસાફરો માટે બંધ કરાયો છે. અને બીચ પર દોરડા બાંધી પોલીસ બંધોબસ્ત મુકવામાં આવ્યો <br /> <br />છે. દરિયો તોફાની બનતા મહાકાય મોજાથી પાણી બીચ પર ફરી વળ્યાં છે.

Buy Now on CodeCanyon