Surprise Me!

VIDEO : ત્રણ લોકો CNG કારમાં જઈ રહ્યા હતા ને અચાનક કાર સળગી, ટ્રાફિક જામ

2022-08-12 5 Dailymotion

શુક્રવારે સવારે પરવત પાટિયા આઇમાતા બ્રિજ પર સુરતથી કડોદરા તરફ જતી સીએનજી કાર ભડભડ સળગી ઉઠી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સવારે 10:34 વાગે બનાવ અંગે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો, ત્યારબાદ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ઓફિસર પ્રવિણ ટંડેલે જણાવ્યું હતું કે, કારની બેટરીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.

Buy Now on CodeCanyon