Surprise Me!

શ્રાવણના શનિવારે કરીલો શનિદેવની સાધના

2022-08-13 153 Dailymotion

આમ તો મનુષ્ય શનિ ગ્રહથી ઘણા ડરતા હોય છે પરંતુ આપણે એ ન ભુલવુ જોઈએ કે શનિ માત્ર ખરાબ કર્મો કર્યા હોય તેને જ દંડ આપે છે સારા કર્મો કરતા મનુષ્યનુ શનિદેવ ઉદ્ધાર કરે છે તો આવો આજે આ યાત્રાનો આરંભ કરીએ શનિ મહારાજની આરતીના માધ્યમથી...

Buy Now on CodeCanyon