Surprise Me!

VIDEO : 5,000 વિદ્યાર્થિઓએ હાથમાં તિરંગા લઈ રાષ્ટ્રગીત ગાયું

2022-08-13 80 Dailymotion

દેશભરમાં આઝાદીના 75 વર્ષની તેમજ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે, ત્યારે મોડાસામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શ્રી.કે.એન.શાહ હાઇસ્કૂલમાં પાંચ વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લઇ રાષ્ટ્રગાન કર્યું હતું. મોડાસા કેળવણી મંડળના પ્રમુખના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. આ સમયે શાળાના તમામ વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે શાળા બિલ્ડીંગમાં ઉભા રહી રાષ્ટ્રગીતનું ગાન કરી માહોલને રાષ્ટ્રીયતાના રંગે રંગી દીધો હતો અને નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. મંડળના પદાધિકારીઓ, શાળાના આચાર્ય તથા સ્ટાફ સૌ ઉપસ્થિત રહ્યા હતા.

Buy Now on CodeCanyon