વિદેશમાં મોકલવાની માર્કશીટમાં ચેડા કરીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.. <br />એલિસબ્રિજ પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને ડુપ્લીકેટ માર્કશીટ જપ્ત કરી છે.. <br />વિદેશ જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓ કેવી રીતે આ ટોળકીનો ભોગ બને છે... <br />જોઈએ આ અહેવાલમાં..