વેપાર અને વેપાર જગત માટે આજનો દિવસ ખરાબ સમાચાર લઈને આવ્યો છે. જ્યારે પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના અવસાનના સમાચાર આવ્યા હતા.ભારતના શેરબજારમાં અવસાનના સમાચારથી વેપાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.