Surprise Me!

ઉકાઈ ડેમનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું

2022-08-14 1,457 Dailymotion

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ઉકાઈ ડેમ ખાતે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. તેમજ <br />ડ્રોન વીડિયો સામે આવતા ઉકાઈ ડેમનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું છે.

Buy Now on CodeCanyon