76મા સ્વાતંત્ર્ય પર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાની ઉજવણી

અરવલ્લીના મોડાસામાં થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લીના મોડાસામાં થઇ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. તેમજ ધ્વજવંદન બાદ CMએ પ્રજાજોગ સંબોધન કર્યું છે.
તથા CMના વક્તવ્ય બાદ પોલીસ દ્વારા પરેડ યોજાશે. તેમજ પોલીસ દ્વારા અસ્વ શો યોજવામાં આવશે.