સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં મોસાલીથી કોસાડી જતા માર્ગ પર કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ કોઝવે પર પાણી ફરી વળતા વાહનચાલકો અટવાયા <br /> <br />છે. તથા લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે. તેમજ રાત્રીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.