જુનાગઢના મેંદરડાના માલણકા ગામ નજીક ડેમ પર સિંહના આંટાફેરા શરૂ થયા છે. જેમાં માલણકા મધુવંતી ડેમ સિંચાઇ યોજનાના રસ્તા પરથી સિંહો નીકળ્યા છે. તેમાં પાંચ જેટલા સિંહ <br /> <br />આટા ફેરા કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ડેમ પર રોશની શણગાર બાદ મોડી રાત્રે સિંહ દેખાયા હતા. તેમાં પાંચ જેટલા સિંહ દેખાઈ આવતા હોય તેવો નજારો સામે આવ્યો છે.