સ્વતંત્રતા પર્વે દૂધસાગર ડેરીએ પશુપાલકોને કિલો ફેટ દીઠ 10રૂ.નો વધારો આપ્યો
2022-08-15 147 Dailymotion
મહેસાણા દૂધ સાગર ડેરીએ આજે સ્વતંત્ર દિવસની પશુપાલકોને ભેટ આપી છે. દૂધના ભાવમાં એક કિલો ફેટ દીઠ 10 રુપિયાનો ભાવ વધારો આપતા નવો ભાવ 730 થયો છે. જેથી પશુપાલકોમાં આનંદની લાગણી વ્યાપી હતી.