Surprise Me!

ત્રણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી

2022-08-16 232 Dailymotion

સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયુ છે. જેમાં ઉધના ત્રણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ <br />પાણી જવાનો યોગ્ય નિકાલ નહી થતા લોકોમાં પાલિકાની કામગીરી પ્રત્યે રોષ ફેલાયો છે.

Buy Now on CodeCanyon