Surprise Me!

હિંમતનગરમાં 25 ગાયો પાણીમા ફસાઈ ગઇ

2022-08-16 543 Dailymotion

હિંમતનગરમાં 25 ગાયો પાણીમા ફસાઈ ગઇ હતી. જેમાં ધોધમાર વરસાદને પગલે ગાયો ફસાઈ હતી. તેમાં ગાયોને મહામુશ્કેલીએ ઉગારી લેવાઈ હતી. તેમજ કુંપ, હમીરગઢ અને સુરપુર <br /> <br />ગામનો સંપર્ક તૂટ્યો છે. તથા ગ્રામ્ય વિસ્તાર ધોધમાર વરસાદથી પાણી પાણી થયો છે. તેમજ વરસાદને લઈને અનેક નદી નાળા છલકાયા છે.

Buy Now on CodeCanyon