Surprise Me!

સુરતમાં વરસાદ બાદ ડિંડોલી ગરનાળામાં પાણી ભરાયા

2022-08-17 280 Dailymotion

સુરતમાં વરસાદ બાદ ડિંડોલી ગરનાળામાં પાણી ભરાયા છે. જેમાં ગરનાળુ અવર-જવર માટે બંધ કરાયુ છે. તેમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. સુરતમાં <br /> <br />વરસાદી માહોલ જામ્યો છે. તેમાં વરસાદ પડતાં ડિંડોલી ગરનાળું ભરાતા હજારો કારીગર, રત્નકલાકારોને અસર થઇ છે. તેમજ પાણી ભરાતા કાપડ માર્કેટ અને હીરા કારખાને જતાં કારીગરો <br /> <br />ને હાલકી થઇ રહી છે. તથા પાણી જવાનો યોગ્ય નિકલ નહિ થતા પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

Buy Now on CodeCanyon