Surprise Me!

જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકતા,રસ્તા બન્યા સ્વિમિંગ પુલ

2022-08-17 14 Dailymotion

જુનાગઢ શહેરમાં સતત અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. પાછલા ચાર કલાકમાં જુનાગઢ શહેરી વિસ્તારમાં એકધારો પાંચ ઇંચ વરસાદ ખાબાકી જતા શહેરના રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.

Buy Now on CodeCanyon