Surprise Me!

જુનાગઢમાં ભારે વરસાદ પડતા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

2022-08-17 312 Dailymotion

જુનાગઢમાં મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં ફાયરના જવાનોએ મહિલાનું રેસ્ક્યુ કર્યું હતુ. તેમજ પેરેલાઈઝ્ડ મહિલાનું પાણીમાં રેસ્ક્યુ કરાતા જુનાગઢ ફાયર બ્રિગેડના જવાનોની <br /> <br />સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 500 મીટર પાણીમાં રેસ્ક્યુ કરાયું છે. તેમાં કમલેશ પુરોહિત અને હાજાભાઇ દ્વારા મહિલાનું રેસ્ક્યુ કરાયું હતુ. તથા સતત વરસી રહેલા વરસાદમાં <br /> <br />મહિલાને ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી.

Buy Now on CodeCanyon