ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલમાં કારખાનામાં ભયકર આગ
2022-08-18 288 Dailymotion
ઉધના, સ્વામીનારાયણ મંદિર પાછળ સિટી ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આવેલા એક બંધ કારખાનામાં ગુરૂવારે સવારે આગ ફાટી નીકળી હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવતા સૌએ રાહતનો દમ લીધો હતો.