િહારના પટનામાં બુધવારે સવારે 16 વર્ષની એક છોકરીને ગોળી મારવામાં આવી.. <br />દિન દહાડે આ રીતે હત્યા કેમ? કારણ કોઈને નથી ખબર <br />સવારે 16 વર્ષની કાજલ તેના ટ્યુશનથી ઘરે જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિએ તેનો પીછો કર્યો અને તેને ઊભા રહેવા કહ્યું પણ તે ઊભી ન રહી તો આ વ્યક્તિએ પાછળ પાછળ જઈ પાછળથી જ તેને ગોળી મારી અને ત્યાંથી ભાગી ગયો... જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગોળી વાગતા જ કાજલ બેભાન થઈ ગઈ અને બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં હાલ તેની હાલત નાજુક છે <br />થોડા સમય પહેલા આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાં પણ બની હતી જ્યારે ફેનિલ ગોયાણી નામની એક વ્યક્તિએ ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી હતી… <br />ત્યારે સવાલ એ છે કે આ થઈ શું રહ્યું છે ?