બનાસકાંઠામાં ઉલ્કા પડ્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ઝાડ પર ઉલ્કા પડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં દિયોદરના રાંટીલા ગામની ઘટના છે. જેમાં <br />ઝાડની ડાળી સાથે કથિત ઉલ્કા ટકરાતા ઉલ્કાના ટુકડા થયા હતા. તેમજ ઘટનાને પગલે કોઈ જાનહાની થઇ નથી.