Surprise Me!

રાજ્યમાં 190 તાલુકામાં વરસાદ : ઠાસરામાં દિવાલ ધરાશાયી થતા 1નું મોત

2022-08-19 172 Dailymotion

રાજ્યભરમાં જન્માષ્ટમીની ઠેર ઠેર ઉજવણી ચાલી રહી છે. તો બીજી તરફ રાજ્યભરમાં વરસાદનું જોર વધ્યું છે. રાજ્યમાં 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઠાસરામાં દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

Buy Now on CodeCanyon