Surprise Me!

ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા વૃદ્ધા પટકાયા, ‘દેવદૂત’ બની પોલીસે જીવ બચાવ્યો

2022-08-20 487 Dailymotion

એવું કહેવાય છે કે, સાવધાની હટી, દુર્ઘટના ઘટી...! આવી જ એક ઘટના રાજકોટ રેલવે સ્ટેશન પર જોવા મળી. જેમાં એક વૃદ્ધ મહિલા ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં <br /> <br />લપસી પડે છે. જો કે સદ્દનસીબે પ્લેટફોર્મ પર રહેલા પોલીસ જવાનની સમયસૂચકતા અને બહાદૂરીના કારણે મહિલાનો જીવ બચી જાય છે. આ સમગ્ર ઘટના રેલવે <br /> <br />સ્ટેશનના CCTVમાં કેદ થઈ ગઈ છે.

Buy Now on CodeCanyon