Surprise Me!

પવિત્ર શ્રાવણના છેલ્લા સોમવારે કરીલો શિવજીની ઉપાસના

2022-08-22 180 Dailymotion

શ્રાવણ માસમાં અને એમા પણ ખાસ કરીને સોમવારે કૈલાશપતિની ઉપાસનાંને શ્રેષ્ઠ માનવામાં આવે છે.કહેવાય છે કે ભવ ભવના દુખો દુર કરનાર ભોળાનાથને જો કોઇ સાચા મનથી ભજે છે.. તો તેના પર મહાદેવની અપરંપાર કૃપા વરસે છે.. ત્યારે આવો આપણે પણ મહાદેવની કલ્યાણકારી આરતીનું શ્રવણ કરી કરીએ મહાદેવ કૃપાની પ્રાર્થના.

Buy Now on CodeCanyon