Surprise Me!

સુરતના ઉધનામાં પોલીસ અને લોકો વચ્ચે DJ બંધ કરાવવા મુદ્દે ઘર્ષણ

2022-08-22 379 Dailymotion

સુરતના ઉધના વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. લોકો જ્યારે ગણપતિની પ્રતિમાના આગમનના કાર્યક્રમમાં DJના તાલે જુમી રહ્યા હતા તે સમયે પોલીસ કાર્યક્રમ સ્થળે DJ બંધ કરાવવા માટે પહોંચી હતી. જે બાદ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું.

Buy Now on CodeCanyon