Surprise Me!

જામનગરમાં રેલ્વેની જમીન પર વસવાટ કરતા 350 લોકોને નોટીસ

2022-08-22 1 Dailymotion

જામનગરના હાપા રેલવે ડીવીઝન દ્વારા દિગ્જામ સર્કલ પાસે આવેલા દેવનગર, જોગણી નગર, ગણપતનગર, સિદ્ધાર્થનગર, અને હનુમાન ટેકરી જેવા વિસ્તારમાં રહેતા લોકોને તેમના મકાન ખાલી કરવા અંગે આખરી નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિકોએ પશ્ચિમ ભારત મજુર સંઘને સાથે રાખી તંત્રને રજૂઆત કરી હતી.

Buy Now on CodeCanyon