Surprise Me!

શહીદ જવાનોના આશ્રિતો માટે મુખ્યમંત્રીએ જાહેર કરેલા સહાય વધારાની વિગતો

2022-08-22 462 Dailymotion

આજે સવારથી ગાંધીનગર ખાતે હડતાળ પર ઉતરેલા શહિદ જવાનોના આશ્રિતો ઘણી બધી પડતર માંગણીઓ સાથે પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે <br />મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

Buy Now on CodeCanyon