બનાસકાંઠાના ગબ્બર પર્વત પર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગબ્બર પર્વત પરથી ઝરણાં વહેતા થયા છે. તેમાં અરવલ્લી પર્વતમાળાની સુંદરતામાં વધારો થયો છે. તથા <br />પગથીયા પરથી પાણી વહેતું થતા અહલાદક નજારો જોવા મળ્યો છે. તેમજ પહાડ પર ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે.