પર્યટન નગરી આબુની સુંદરતામાં વધારો થયો છે. જેમાં આબુમાં ઝરણાઓ વહેતા થયા છે. તેમાં ભારે વરસાદને પગલે ઝરણાઓ વહેતા થયા છે. ભારે વરસાદને પગલે ઝરણાઓમાં મોટી <br /> <br />સંખ્યામાં પાણી આવ્યું છે. માઉન્ટ આબુ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. તેમજ માઉન્ટ આબુ રાજસ્થાનનું કાશ્મીર ગણાય છે.