ભરૂચમાં પચ્છિમ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં જૂથ અથડામણ થઇ છે. જેમાં સામાન્ય બોલાચાલીમાં તલવારોથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમાં મારામારીમાં એક

વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાં સમગ્ર ઘટનાનો લાઈવ વીડીયો સામે આવ્યો છે. તથા ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હુસેનિયા સોસાયટીમાં બે જૂથ સામસામે બાખડીયા છે. જેમાં સામાન્ય બોલાચાલીમાં મારામારીમાં તલવારો ઉછળી હતી. તેમાં મારામારીમાં રફીક

ઇસ્માઇલ ગોઠણના હાથમાં તલવારનો ઘા વાગ્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત રફીક ઇસ્માઇલ ગોઠણને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.