જેસરના માતલપર ગામના ડુંગનરમાં સિંહ પરિવાર જોવા મળ્યો છે. જેમાં સ્થાનિકે સિંહ પરિવારની લટારને કેમેરામાં કેદ કરી હતી. તેમજ જેસર પંથકમાં સિંહોની અવરજવર વધી છે. તથા <br /> <br />માતલપર ગામે સિંહો જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ વાડી વિસ્તારમાં જતા ખેડૂતોમાં ભય ફેલાયો છે.