Surprise Me!

ફેસબુક-વોટ્સએપની દિલ્હી હાઈકોર્ટમાં અરજી

2022-08-25 57 Dailymotion

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ફેસબુક અને વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ભારતીય હાઈકમિશનના આદેશને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી છે. બલકીશ બાનુ રેમિશન પોલીસીને પડકારતી અરજીમાં સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને નોટીસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી બે સપ્તાહ પછી હાથ ધરાઈ શકે છે.

Buy Now on CodeCanyon