Surprise Me!

મા સરસ્વતીની કૃપા વગર જીવન સાધના અધુરી

2022-08-26 105 Dailymotion

જીવનમાં જે વ્યક્તિ જ્ઞાન માર્ગ પર ચાલે છે તે તમામ પડકારો પર વિજય મેળવે છે કારણ કે મા સરસ્વતીની કૃપા તેના પર રહે છે. તો આવો આપણે પણ કરીએ જ્ઞાનની દેવીની કૃપા માટે કલ્યાણકારી આરતીવંદના

Buy Now on CodeCanyon