Surprise Me!

રખડતા ઢોરે અડફેટે લેવાની ઘટનાઓમાં વધારે, વધુ એક યુવાનનું મોત

2022-08-26 30 Dailymotion

રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે ભાવનગરના ગારિયાધારમાં રખડતા ઢોરે એક યુવાનને અડફેટે લેતા તેનું મૃત્યું નિપજ્યું છે. ઢોરે અડફેટે લીધા બાદ યુવાનના હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Buy Now on CodeCanyon