Surprise Me!

અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત

2022-08-29 605 Dailymotion

અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. જેમાં સત્તાધાર, ચાણક્યપુરી, વાડજ સહિતના વિસ્તારોમાં ઢોરનો ત્રાસ વધતો જાય છે. તેમાં રખડતા ઢોરથી રસ્તા પરથી પસાર થતા <br /> <br />વાહનચાલકો પરેશાન છે. તેમજ મનપા તંત્ર રખડતા ઢોર મામલે ઘોર નિંદ્રામાં છે. જેમાં હાઇકોર્ટે પણ રખડતા ઢોરનો મુદ્દો ગંભીર ગણાવ્યો છે. તથા HCની ગંભીર નોંધ છતાં શહેરમાં <br /> <br />સ્થિતિ યથાવત છે.

Buy Now on CodeCanyon