Surprise Me!

વલસાડમાં તિથલ ગામ પાસે રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો

2022-08-29 176 Dailymotion

વલસાડમાં તિથલ ગામ પાસે રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જેમાં રખડતા ઢોરે બાઈક સવાર બે શખ્સોને અડફેટે લીધા છે. ઘટનામાં બાઈક સવાર શખ્સોને નાની મોટી ઇજા થઇ <br /> <br />છે. જેમાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. તેમજ હાઇકોર્ટના આદેશ બાદ પણ શહેર તથા આજુ બાજુમાં રખડતા ઢોરોને પાંજરે પુરાયા નથી.

Buy Now on CodeCanyon