Surprise Me!

અમીરગઢ પાસે બનાસનદીમાં મગર દેખાયો

2022-08-29 588 Dailymotion

બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસનદીમાં મગર દેખાયો છે. જેમાં હાલમાં બંને કાંઠે વહી રહી બનાસ નદીમાં જુનીરોહ પાસે મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. તેમાં પાણીમાંથી પથ્થર <br /> <br />ઉપર આવી પડેલ મગરને જોઈ વનવિભાગને જાણ કરાઇ છે. તેમજ વનવિભાગના કર્મચારીઓ આવી મગરની નજીક જઈ રહ્યા હતા તે દરમિયાન મગર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. <br />તથા બનાસ નદીમાં ન જવા માટે તંત્રનું એલર્ટ છતાં મોટી સંખ્યામાં લોકો નહાવા પડી રહ્યા હોય તેઓના જીવનું જોખમમાં છે.

Buy Now on CodeCanyon