Surprise Me!

કેવી રીતે કરશો ગણેશજીનું સ્થાપન જાણો શાસ્ત્રોક્ત રીત

2022-08-30 252 Dailymotion

આવતી કાલથી પવિત્ર ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે..ત્યારે આ પાવન અવસરે આપ આપના ઘરે કેવી રીતે કરશો ગજાનન ગણેશનું સ્થાપન,કેવી મુર્તિનું સ્થાપન આપના ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ અને શું છે ગણેશ સ્થાપનાની શાસ્ત્રોક્ત રીત..આ તમામ બાબતો જાણીએ શાસ્ત્રીજી પાસેથી..

Buy Now on CodeCanyon