Surprise Me!

Video: બોટાદમાં સાળંગપુર રોડ પર રખડતા ઢોરનો આતંક

2022-08-30 1 Dailymotion

બોટાદમાં સાળંગપુર રોડ પર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જેમાં રેલવે અંડરબ્રિઝ પાસે આખલાઓનો આતંક સામે આવ્યો છે. તેમાં ત્રણ આખલા બાખડતા એક આખલો બ્રિજ નીચે <br /> <br />પટકાયો હતો. જેમાં સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. બોટાદ શહેરમાં આખલા યુદ્ધનો વીડિયો વાઈરલ થયો છે. સદનશીબે આખલા બાખડયા તે સમયે કોઈ રાહદારીઓ હડફેટે <br /> <br />આવ્યા ન હતા.

Buy Now on CodeCanyon